નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને નવજાત શિશુઓના સંગાથે જનસેવા સાથે જન્મ દિવસ ઉજવણી કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
સુરત : ‘જનસેવા એજ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં વણી લેનારા ચોર્યાસી વિધાનસભાના કર્મઠ ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, નવજાત શિશુઓ અને સારવાર લઈ રહેલા … Read More






