ટૅગ #smc

ઉમરપાડા તાલુકાની ચારણી પ્રા.શાળા ખાતે યોજાયેલા સેવા સેતુ કેમ્પ થકી ૨૪૮ લાભાર્થીઓને ઘર આંગણે સરકારી યોજનાઓના લાભ અર્પિત

સુરત: દેશવ્યાપી ચાલી રહેલા જનજાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ‘સૌથી દૂર, સૌથી પહેલા”ના સૂત્ર સાથે છેક છેવાડે વસતાં આદિવાસી અને આદિમ જૂથોને સરકારી યોજનાઓ અને સેવાઓના ૧૦૦ લાભ આપવામાં આવી રહ્યા…

નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામા પદભાર સંભાળ્યો

તબીબી અધિક્ષકે પીએમ રૂમ અને વિવિધ વોર્ડની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું સુરત : નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ ડો.પારુલ વડગામાએ હોસ્પિટલની વ્યવસ્થાઓને વધુ…

નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને નવજાત શિશુઓના સંગાથે જનસેવા સાથે જન્મ દિવસ ઉજવણી કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ

સુરત : ‘જનસેવા એજ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં વણી લેનારા ચોર્યાસી વિધાનસભાના કર્મઠ ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, નવજાત શિશુઓ અને સારવાર લઈ રહેલા…

અવાદા ભારત ઉદય યાત્રા’ સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

સૂરત : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ સૂરત પહોંચી હતી. 17.7થી વધુ GWp રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતી…

સુરત શહેરના પીપલોદ શીટ નં.૦૮ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે

*પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધ* સુરત શહેરના પીપલોદ(તા.ઉમરા)માં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૪ની કચેરીના શીટ…