કામરેજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ: કામરેજમાં ૪૦૦૦ ચો.મી. જમીન પર નિર્માણ પામશે અદ્યતન હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળા
રાજ્ય સરકારે શાળા માટે રૂ.૬ કરોડ મંજૂર કર્યા મધ્યમવર્ગીય પરિવારોના દીકરા-દીકરીઓને ધોરણ-૧૨ સુધી મળશે નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિક પદાધિકારીઓ સાથે પ્રસ્તાવિત શાળાના … Read More






