કેટેગરી સુરત

માંડવી તાલુકાની જામણકુવા બાર ગ્રામ પંચાયત ખાતે શાળાના બાળકોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો

સુરત: નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા…

ઓલપાડના કીમ અને સાયણ ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતા રેલી યોજાઈ

સુરત જિલ્લામાં તા. ૦૮ જૂનથી ૨૧ જૂન દરમિયાન સ્વચ્છતા સપ્તાહ, પ્રગતિપથ યાત્રા, જન કલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસ જેવા કાર્યક્રમો યોજાશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના…

ગૌ સેવા કાર્યક્રમનું આયોજન કરાયું

સુરત: અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ મહિલા ઈકાઈ દ્વારા અધિક માસ નિમિત્તે પાંજરાપોળ ગૌશાળામાં ગૌ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા ઈકાઈના સભ્યો દ્વારા ગાય માતાને લાપસી, ગોળ અને…

હરિત ચેતના સાથે સેવાનું અનોખું અભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું પ્રેરક સંગમ

સુરત : સંત નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પાવન પ્રેરણાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત સુરત ઝોનમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાન જેવા ત્રણ જનહિતકારી સેવા…

વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનશ્રીના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી શરુ થયેલી સાયકલ રેલીમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત ઉદ્યોગ અગ્રણીઓ અને ૧ હજારથી વધુ નાગરિકો સહભાગી બન્યા મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ: ઇંધણ બચતના…

યુવાનોને શરમાવે તેવા સુરતના ૬૭ વર્ષીય બાબુકાકા છેલ્લા ૪૦ વર્ષોથી નિયમિત ૧૦ કિમી સાયકલ ચલાવે છે

શહેરની કોઈ પણ સાયકલ રેલીમાં હું ચોક્કસથી ભાગ લઈ આજે પણ ૫૦ કિમી સુધી સાયકલ ચલાવી શકું છું: બાબુભાઈ* સુરત: ભલભલા યુવાનોને શરમાવે તેવા સુરતના ૬૭ વર્ષીય બાબુભાઈ પરમાર એટલે…

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે: દક્ષિણ ગુજરાતને મળશે રૂ.૧૮,૭૭૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ

રૂ.૧૩,૯૨૬ કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ.૪,૮૫૨ કરોડના વિવિધ ૫ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાશે વડાપ્રધાનશ્રીની મુલાકાતનો પ્રારંભ હજીરા L&T પ્લાન્ટથી થશે, ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે સુરત,…

વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે આતુર સુરત: દક્ષિણ ગુજરાતના ૪૮ ચિત્રકારોએ બનાવ્યા ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ

હસ્ત કલાકારીગરીનો અદભૂત નમૂનો:કેનવાસ પર પ્રકૃતિના રંગોની જમાવટ સુરત: સમગ્ર શહેરમાં વડાપ્રધાનશ્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતની મુલાકાતે આવનાર વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના…

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ: સમગ્ર દેશમાં પ્રકૃતિ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ ગુંજશે

સુરત ટેક્સટાઇલ હબના ગૌરવ સમાન પરંપરાગત બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્કના સમન્વયથી સ્ટેજ પરના હેન્ડમેડ બેકડ્રોપને આખરી ઓપ આપતા કલાકારો ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો અને પંદર વિદ્યાર્થીઓની રાત-દિવસની…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આગમન પૂર્વે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સફાઈ ઝુંબેશ યોજાઈ

સુરત શહેર-જિલ્લાના ૬૬૯ સ્થળોએ મેગા સફાઈ ઝુંબેશ યોજાઈઃ ૩૫,૦૦૦ થી વધુ નાગરિકો અને મહાનુભાવો સફાઈ યજ્ઞમાં જોડાયા સુરત : દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના તા. ૫મી જૂન વિશ્વ પર્યાવરણના…