ગુજરાત સિદ્ધપુરમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમનો ૧૩૪ મો એપિસોડ નિહાળ્યો મે 31, 2026 સિદ્ધપુર : યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ૧૩૪ માસથી છેલ્લા રવિવારે સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોની ઉપદેશાત્મક કાર્યવાહીને એપિસોડમાં વણી લઇ પ્રજા સમક્ષ મૂકી હકારાત્મક ભાવ ઉભો કરી રહ્યા છે…