સુરત વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે આતુર સુરત: દક્ષિણ ગુજરાતના ૪૮ ચિત્રકારોએ બનાવ્યા ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ જૂન 4, 2026 હસ્ત કલાકારીગરીનો અદભૂત નમૂનો:કેનવાસ પર પ્રકૃતિના રંગોની જમાવટ સુરત: સમગ્ર શહેરમાં વડાપ્રધાનશ્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતની મુલાકાતે આવનાર વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના…