ટૅગ DiseasePrevention

સુરત અને તાપી જિલ્લામાં ‘લેપ્રસી(રકતપિત્ત) કેસ ડિટેક્ટશન અભિયાન’ અંતર્ગત ઘરે-ઘરે મોજણી હાથ ધરાશે

તા.૮ થી ૩૦મી જૂન સુધી ૨ વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યોની તપાસ કરી મફત સારવાર અપાશે. સુરત જિલ્લામાં ૧૫૨૨ ટીમો, મહાનગરપાલિકા ૪૮૨ ટીમો ઘરે ઘર જઈને બે વર્ષથી વધુ ઉંમરના…