ટૅગ BetterRoadsBetterFuture

માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી કચેરી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરાઇ

નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની માર્ગ અને મકાન પેટા વિભાગ ની કચેરી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કિ.મી. ૦/૦…