ટૅગ #PRAKRUTIK KHETI

વઘઇ તાલુકાના ચીખલી ગામે ‘પ્રાકૃતિક ખેતી’ વિષયક તાલીમ યોજાઈ

આહવા: ડાંગ જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનવવા પ્રાકૃતિક કૃષિ તાલીમ અને શિબિરો યોજાઈ રહી છે, ત્યારે વઘઇ તાલુકાના ચીખલી ગામમાં પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પરિવર્તન લાવવા અને ખેડૂતોને…