ટૅગ jivdaya

આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે માનવતા મહેકી: સુરત ગૌરવપથ પર ૨૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન તેમજ કેરીના રસ સાથે તૃપ્ત કરાયા

છેલ્લા ૧૫ વર્ષથી જીવદયા, સાધર્મિક ભક્તિ અને અનુકંપાના કાર્યો કરતી સંસ્થા ‘શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન’નું ભગીરથ કાર્ય સુરત : સેવા અને સમર્પણનો અનોખો સંગમ એટલે ‘શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન’. હાલ…