સુરત “હુનર હાટ” અંતર્ગત ૧૦ દિવસીય વિવિધ વર્કશોપનું આયોજન કરાયું જૂન 1, 2026 અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની મહિલા શાખા દ્વારા ૨૦ મે થી ૨૯ મે દરમિયાન સિટીલાઇટ સ્થિત અગ્રસેન પેલેસમાં “હુનર હાટ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા શાખાના પ્રમુખ રૂચિકા રૂંગટાએ જણાવ્યું કે,…