આરોગ્ય સુરત સેન્ટર ફોર સાઇટ ઉજવે છે શ્રેષ્ઠતાના 30 વર્ષ, જે સુરતમાં છેલ્લા 5 વર્ષથી અદ્યતન વિઝન કરેકશન અને સંપૂર્ણ આંખોની સારવાર સેવાઓ પૂરી પાડે છે જૂન 4, 2026 સુરત : આંખોની સારવાર ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સે તેના સુરત કેન્દ્ર ખાતે “એડવાન્સિંગ રિફ્રેક્ટિવ કેર એન્ડ સેન્ટર એક્સેલન્સ” વિષય પર…