વ્યાપાર સુરત સુરત ખાતે અગત્યના ટેક્સટાઇલ સંસ્થાઓ અને ઉદ્યોગોની મુલાકાત લેતા ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી વૃંદા મનોહર દેસાઈ મે 29, 2026 શુક્રવારઃ ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી વૃંદા મનોહર દેસાઈ, IRS એ ગત ૨૮મી મેના રોજ સુરત ખાતે આવેલ વિવિધ અગત્યના ટેક્સટાઇલ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન…