અમદાવાદ : જૈન સમાજના ગુરુવર ના વિહાર સમયે રોડ અકસ્માત ને લઈને કાળધર્મ થતા આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે ગંભીર બાબત અંગે જૈન સમાજ ના આગેવાનો ,જૈન સંધ અને આચાર્ય ભગવંત સાહેબ ની સાથે ચર્ચા કરી પગદંડી બનાવવા માટે જવાબદારી નિભાવવા માટે તૈયારી કરી હતી જે અંતર્ગત અગાઉ સ્વ. વિજયભાઈ રૂપાળી મુખ્યમંત્રી દ્વારા પગદંડી બનાવવામાં માટે અંદાજિત રૂ 1000/- કરોડ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતાં પરંતુ RWP વિભાગ તરફથી આજ સુધી મંથન ગતિ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માગ સાથે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના પ્રમુખ સંજય શાહ તથા અમદાવાદ શહેર મહિલા પ્રમુખ વકીલ સેલ ગુજરાત હાઇકોર્ટ સરકારી વકીલે મેધાબેન ચિતલયા અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં જો ઉકેલ નહીં આવે તો જૈન સમાજના આગેવાનો અને આચાર્ય ની સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા પણ તૈયાર છીએ

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading